પુરુષ.. જે પોતાની પહેલા માં બાપનું વિચારે men is man - PKLoves Birthday Wishes, Facebook Status, WhatsApp Status - Team of KJMENIYA

પુરુષ.. જે પોતાની પહેલા માં બાપનું વિચારે men is man

*પુરુષ*.. *જે પોતાની પહેલા માં બાપનું વિચારે*
Men is men
*પુરુષ*
.. *જે પોતાની પહેલા પત્નીનું વિચારે*

*પુરુષ*.. *જે પોતાની પહેલા સંતાનો નું વિચારે*...

*પુરુષ*.. *જે પોતાની પહેલા પરિવારનું વિચારે*..

*સાહેબ*

*સવારે નવ થી રાતે નવ બૂટ પહેરી ને જુઓ ત્યારે ખબર પડે પુરુષની વ્યથા અને દશા*...

*ફાટેલા ગંજી ને મોજા પહેરીને પણ પત્ની ને હસતા હસતાં કહે કે ત્યાં કોણ જોવે છે તે પુરુષ*..

*નાનો હોઈ ત્યારે બહેન ભાઈનું વિચારે*

*થોડો મોટો થાય એટલે માં બાપ નું વિચારે*...

*લગ્ન થાય એટલે પત્ની અને સંતાનનું વિચારે*...

                    Men is man

 


*છતાં પણ અહંકારી.. ક્રોધી.. લાગણીહીન*.. 

*મતલબી પુરુષ જ લાગે* !

*ઘરમાં 4 / 4 એસી હોય પણ તે કોઈ દિવસ રહે ખરા ઘરે? એસી કોના માટે ? મોટા ઘર બંગલા કોના માટે* ? 

*છતાં પણ પુરુષ સ્વાર્થી લાગે*..!

*ઘરમાં કબાટમાં માત્ર એક ખાનું પુરુષનું હોય ને બાકી બધાં સ્ત્રીના*

*છતાં પણ પુરુષ ખર્ચાળો લાગે*

*પત્ની ને તહેવારો પર દાગીનાઓ લાવી આપે*

*અને પોતે એક વીટી માં ખુશ રહે છતાં પણ તે પત્નિને કંજૂસ લાગે*
Man is man

*નાનપણ થી જ માં બાપ માટે પોતાના સપના ભૂલી તેની ખૂશી માટે હસતાં મોઢે બધું સ્વીકારી લેનાર પુરૂષ ક્યારેક પોતાનું ધાર્યું કરે તો નાલાયક લાગે* ?

*ગમે તો આગળ વધારજો .......*

men is men

Post a Comment

0 Comments

KShare - Shayari Quote Wishes SMS
Team of KJMENIYA
x