જીવનમાં આટલુ યાદ રાખો મિત્રો Best Gujarati quotes - PKLoves Birthday Wishes, Facebook Status, WhatsApp Status - Team of KJMENIYA

જીવનમાં આટલુ યાદ રાખો મિત્રો Best Gujarati quotes

***best Gujarati quotes****

જીવનમાં આટલુ યાદ રાખો મિત્રો

ત્રણ કોઈની રાહ જોતા નથી,
સમય,મ્રુ ત્યુ અને ગ્રાહક

***best Gujarati quotes****

ત્રણ વસ્તુ જીવનમાં એકવાર મળે,
મા, બાપ અને જવાની.

***best Gujarati quotes****

ત્રણ ગયા પછી પાંછા વળતાં નથી,
તીર કમાનથી, વાણી જીભથી, પ્રાણ દેહથી.

***best Gujarati quotes****

ત્રણ ઉપર હંમેશા પડદો રાખો,
ધન, સ્ત્રી અને ભોજન.

***best Gujarati quotes****

ત્રણથી બચવા પ્રયત્ન કરવો,
ખોટી સંગત, સ્વાથૅ અને નિંદા.

***best Gujarati quotes****

ત્રણ ઉપર મન લગાવાથી પ્રગતિ થાય,
ઈશ્વર, મહેનત અને વિધા.

***best Gujarati quotes****

ત્રણને કદી ભૂલશો નહીં,
દેવુ, ફરજ અને માંદગી.

***best Gujarati quotes****

ત્રણ વ્યક્તિનું સદા સન્માન કરવું,
માતા, પિતા અને ગુરુ.

***best Gujarati quotes****

ત્રણને હંમેશા વશમાં રાખો,
મન, કામ અને લોભ.

***best Gujarati quotes****

ત્રણ વ્યક્તિ ઉપર હંમેશા દયા કરો,
બાળક, ભૂખ્યા અને અપંગ.

***best Gujarati quotes****

Post a Comment

0 Comments

KShare - Shayari Quote Wishes SMS
Team of KJMENIYA
x